STORYMIRROR

Rekha Shukla

Romance

3  

Rekha Shukla

Romance

આખેઆખો

આખેઆખો

1 min
223

અંધકારે ઉજાસે સંગસંગ રહું છું

મહેંક છું ફુલની અંગઅંગ રહું છું


આંખો કહે તુજને આખો ચાહું છું

શમણું થઈ રોજ પાંખો ચાહું છું


દર્પણ છું ના ખોજ સન્મુખ રહું છું

પડછાયો તુજ થી તુજમાં રહું છું 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance