આકાર
આકાર
એ
ગોળ
આકાર
નથી કરી
શક્તી, એ માત્ર
એ જ એનો દોષ.
શું ખરેખર ફક્ત,
એને જ ગણાય દોષ ?
ગોળ આકારની રોટલી
ના શકે બનાવી એનો રોષ.
શું કામ ભર્યું તું એનાંમાં જોશ ?
દીકરા દીકરીનો ભેદભાવ જો,
રાખ્યો નથી તમે તો શાને ખોયા હોશ.
#TravelDiaries
