STORYMIRROR

Gayatri Patel

Drama Romance

3  

Gayatri Patel

Drama Romance

આજ તું મને ટેડી દે

આજ તું મને ટેડી દે

1 min
250

મને તારા ચહેરાનું વ્હાલભર્યું સ્મિત તું આપી દે,

લાગણીથી તરબોળ પ્રેમની હૃદયમાં છાપ છાપી દે,


ન મળે ક્યાંય તું ત્યારે તારા હૈયાનું સરનામું આપી દે,

આજે ટેડી ડે પર અનંત જિંદગી સુધીનો સાથ આપી દે,


આજીવન તારી સજની રહું તે શબ્દોનો બોલ આપી દે,

જીવનસાથીની વાતે રાહ જોતી ગાયત્રીને ટેડી આપી દે,


Rate this content
Log in

Similar gujarati poem from Drama