STORYMIRROR

Bhavesh Parmar

Romance Tragedy

4  

Bhavesh Parmar

Romance Tragedy

આજ સુધી

આજ સુધી

1 min
393

કેટલીય એવી વાતો છે એમની જે હું નથી સમજી શક્યો આજ સુધી,

પ્રેમનાં એનો અહેસાસ થયો મને કંઈક એવી રીતે જે ભૂલ્યો નથી આજ સુધી,

રાતો કેટલીય વીતી છે ખોવાઈને એના ખ્યાલોમાં જે યાદ નથી આજ સુધી,

લખી લખીને થાક્યો છું એમનાં માટે જ એમનાં ખ્યાલ પણ વિસર્યા નથી આજ સુધી,


કેમ કહું કે શું છે સપનાઓ એમનાં માટે મારા મનમાં જે યાદ છે મને આજ સુધી,

તરસ્યો છું સમજવા એમનાં વિચારો પણ સમજી નથી શક્યો હું એમને આજ સુધી,

ભટકી રહ્યો છું દિવસ ને રાત કરવા સપનાંઓ સાકાર એમનાં અને કરવા મારા આજ સુધી,

પણ એ જ નથી થઈ શક્યાં બસ મારા અને રડતો રહ્યો છું હું એક પળ પળ આજ સુધી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance