STORYMIRROR

Arjunsinh Rajput

Inspirational

2  

Arjunsinh Rajput

Inspirational

આજ કરશું કાલ કરશું

આજ કરશું કાલ કરશું

1 min
1.1K

આજ કરશું, કાલ કરશું,

કરશું એ 100 ટકા.

પણ....પણ....પણ...


2020 જેવું વર્ષ ફરી ના આવે તો,

અમે સમયસર કરશું કામ.


એટલે આજ કરશું, કાલ કરશું,

ના...ના...ના... હમણાંજ કરશું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational