STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

2  

Bhavna Bhatt

Inspirational

આ વમળ

આ વમળ

1 min
132

કાદવમાં ખિલે કમળ,

અને

જીવનમાં હોય વમળ.


જીવતરમાં

કર્યા હોય જો ખોટા કરમ,

મરણ સમયે નડે એ જ કરમ.


માટે જ

ના કરો ખોટા કામો ના વમળ,

નહીં તો ભોગવશો અહીં એના ફળ.


અને પછી નહીં રહો વિશ્વાસને પાત્ર,

માટે બની રહો એકમેકને સુપાત્ર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational