Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

આ રંગ છે અનેરો

આ રંગ છે અનેરો

1 min
405


આ રંગ છે અનેરો આરંભ

આ સંગ છે મનનો મેળો,


આ અંગ છે આશાનો ઉત્સવ

આ જંગ છે જનોનું જાગરણ,


આ પંથ છે પ્રેમીનો રસ્તો

આ ઉમંગ છે ઉત્સવનો આરો,


આ માંગ છે મૌનની માત્રા 

આ ભાંગ છે શિવજીની સાધના,


આ પતંગ છે પ્રગતિની

આ આંખ છે ઈરાદાની.


Rate this content
Log in

Similar gujarati poem from Children