આ પાનખરમાંથી
આ પાનખરમાંથી
1 min
211
હું ઘણું જ શીખ્યો છુ,
આ પાનખરમાંથી,
અંકાયું ઓછું સ્વમૂલ્ય,
પીળા પાનની જેમ,
ખરતા શીખ્યો છુ,
આ પાનખરમાં,
સારા માઠા પ્રસંગોમાં,
હળવા ફૂલ વાયરા જેમ,
વાતા શીખ્યો છુ.
આ પાનખરમાં
ઘા દુશ્મનોના જીલી ગયો,
મિત્રોની મહેફિલે,
રોતા શિખ્યો છુ,
આ પાનખરમાં.