STORYMIRROR

Alpa Vasa

Drama

2  

Alpa Vasa

Drama

આ માણસ છે

આ માણસ છે

1 min
401

પૈસા પાછળ દોડે છે.

પથ્થર સાથે માથું અફાળે છે.


ઊંચું જોઈને ચાલે છે.

ખાડામાં જઈ પડે છે.


આ માણસ છે,

ભૈ, આ માણસ છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama