Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

આ જ છે પ્રેમ

આ જ છે પ્રેમ

1 min 236 1 min 236

કશો ય પણ તમે ના રાખતાં વ્હેમ,

ખાતરી રાખજો કે આ જ છે પ્રેમ,

તમે કહેશો તો માની જઈશ બધું,

મેં એ જ વાતની લીધેલી છે નેમ,

તમારાં વગરનું સુનું છે મારું જીવન,

જો તારા વિનાનું હોય ગગન જેમ,

રહી શકો તો રહેજો ને મારી સાથે,

તમને જેવી રીતે અનુકૂળ હોય તેમ,

તમે જ તો દિલમાં સ્થાન ધરાવો છો,

સવાલ ના પૂછો મને, આવું છે કેમ ?

Rate this content
Log in

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Romance