STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

115 તને કેમ કહું ?

115 તને કેમ કહું ?

1 min
109

વલ્લરી નમે છે, ઝૂકે છે, ત્યારે વડલો પણ સલામ તો મારે છે,

તને કેમ કહું ?


કશું લાવ્યો નો'તો, લઈ નથી જવાનો, તોય બધું લેવાનો મોહ,

તને કેમ કહું ?


ઘા મારનારા તૂટે સહન કરનારા નહીં જેમકે હથોડી-એરણ,

તને કેમ કહું ?


મ્હોરાં બદલવાની આદત તારી દાખલો આપે પ્રેમના નાટકનો,

તને કેમ કહું ?


ગુરુદક્ષિણામાં વણમાંગે આપીશ તું દિલ એવી હતી આશ,

તને કેમ કહું ? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance