Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Crime Thriller

4  

Zalak bhatt

Crime Thriller

ધૈવત

ધૈવત

6 mins
328


ધૈવત 

પાત્ર 

•   ધૈવત – જાસૂસ

•   રિહાન – ઇન્સ્પેકટર

•   ડોલી - ધૈવતની. પાર્ટનર

•   ફલક - મુખ્ય પાત્ર

•   જિનલ – ફલકની. ફ્રેન્ડ 

•   હાતિમ – ગુનેહગાર

સવારના 7:00 વાગ્યાનો સમય હતો. સૂરજ હજુ વાદળમાં. લપાતો -છુપાતો આવતો હતો.ને હરરોજની. જેમ સેન્ટ્રલ પાર્કમાં. લોકો વોકિંગ, વર્મિંગ,યોગા,રનિંગને લાફિંગ કરતાં હતાં. પોતાના ઘરની. બિઝનેસની વાતો કરતાં તેઓ બાદમાં. ઘર તરફ જવા રવાના થયાં કે અચાનક પાસેના મહેક એપાર્ટમેન્ટમાંથી જોરથી ચીસ સંભળાઈને બધાં લોકો ત્યાં એપાર્ટમેન્ટના ગેઇટ પાસે પહોંચી ગયાંને ત્યાં પહોંચીને જાણ્યું કે ત્રીજા માળે રહેતા ફલક ડાભી એ ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.

આ સમયે જિનલ જ્યારે વોકિંગ કરીને ફલકને મળવા ગઈ ત્યારે જ તેણે આ દ્રશ્ય જોયુંને અચાનક પોતાના જ ફ્રેન્ડને આ સ્થિતિમાં. જોઈ તેનાથી ચીસ પડાઈ ગઈને પોતે મૂર્છિત ભી થઈ ગઈ. હવે,સિચ્યુએશન પ્રમાણે ફલકનો કેસ બને છેને પોલીસ ઇન્કવાયરી શરૂ થાય છે.

એપાર્ટમેન્ટના લોકો ફલક તથા જિનલથી પરિચિત હોય છે.ને તેથી જ મૂર્છિત થયેલી જિનલને તરત જ સેફ રૂમમાં. લઇ જઇને તેને પાણી છાંટીને સ્વસ્થ કરવાની. કોશિશ કરે છે. છતાં પણ જિનલ હોશમાં. ન આવતાં તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં. આવે છે.ને ત્યાં જિનલના મમ્મી – પપ્પા આવી પહોંચે છે.ને ફલકનો કેસ સોલ કરવા ઇન્સ્પેકટર રિહાન પહોંચે છે. રિહાનનો કેસ સોલ કરવા જ્યારે પહોંચે છે તો ત્યાં એપાર્ટમેન્ટમાં. ઉપરના માળેથી પાણી આવતું હતું.ને ઇન્કવાયરી કરતાં ખબર પડી કે કોઈ દિવસ નહિને આજે જ ચોથા માળે 14માં. બ્લોકમાં.થી પાણીની. કળે છેને એ બ્લોકમાં. કોઈ રહેતું ભી નથી.  

આ વાત સાંભળીને ઇન્સ્પેકટરને કેસ જરાં અઘરો લાગ્યો. રિહાને પોતાની ટીમ સાથે મળીને ફલકની. લાશ,તેના ઘરમાં. જ આસ-પાસ જે કંઈ કેસને લગતી વસ્તુઓ હતી જેવી કે ટેબલ, રસ્સી,ફેન,સ્લીપર બેડને તેના લખેલાં કાગળ વગેરેના ફોટો લે ‘છેને ફલકની. લાસને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવે જ્યારે ફલકના એપાર્ટમેન્ટના મેમ્બરને તેના વિશે રિહાન પૂછે છે તો જાણવા મળે છે કે ફલકનાના ગામમાં.થી મોટા શહેરમાં. ભણવા આવેલ એક સામાન્ય ઘરનો છોકરો હતો.ને વધુ પડતો શરમાળ પણ તેથી સૌ કોઈ સાથે બોલતો નહિ અને જ્યારે અમને કોઈને આવતાં -જતાં જુએ તો રામ-રામ બોલતો બસ,એના એટલાં જ રામ-રામથી એની નિખાલસતા બહાર આવતી. એની એક જ ફ્રેન્ડ બની હતી કે જે અત્યારે હોસ્પિટલમાં છે. તેનુંનામ જિનલ છે.ને જિનલ પણ વોકિંગ કરીને આવતીને ફલક સાથે થોડી વાતો કરી ચા -નાસ્તો કરીનેની. કળી જતી. એક્ચ્યુલી આજ જિનલના આવ્યાં બાદ જ આ ઘટનાની. અમને ખબર પડી.

ને પછી ફલકનામાં. -બાપુને ભી એપાર્ટમેન્ટ વાળા એ બોલાવી લીધા હતાં. જ્યારે તેઓ આવ્યાં ત્યારે ફલકની. લાશ હોસ્પિટલમાં આઇસ કેબીનમાં. પડી હતી. ફલકના બાપુ હજુ માની ગઈ પણમાં. તો એ રૂમમાં. જવાની જના પાડતી હતી કે મારો ફલક જીવતો છે આવા સરળ છોકરાને આવું કરવાનું મન કેમ થાય? ઇન્સ્પેકટર સાહેબ તમે ખોટું બોલો છો.ને પછી,ફલકની. લાશ જ્યારે જુએ છે તોમાં. ધ્રુસકે-ધ્રુસકે રડી પડે છે. પછી, ફલકનામાં. -બાપની. પણ ઇન્કવાયરી થાય છે કે બાળપણથી તેનો સ્વભાવ કેવો હતો? તેના કોઈ શત્રુ તો નહોતાંને? ગામમાં. આપના કોઈ વિરોધી હોય તેવું કોઈ?

પણ,મા-બાપ નું ભી એ જ કહેવાનું હતું.

અમારા ફલકને આડમ્બર કરતાં આવતું જ નહીં. અમે તેને કોલેજ ભણવા મોકલ્યો પણ અમને ડર રહેતો કે એકલો કેમ રહેશે?પણ,એણે મન મક્કમ કરીને ભાડા નું મકાન ભી શોધી લીધુંને ભણવામાં ભી મન લગાવ્યું આ તો તેનું છેલ્લું વર્ષ હતુંને આખરમાં. તો તે ઘરે ભી આવવાનો . . . .

આમ કહીનેમાં. -બાપ બંન્ને રડી પડે છે. ઇન્સ્પેકટરને રિપોર્ટ તથા ઇન્કવાયરીથી હવે તો પાકો શક થઈ ગયો કે આ આત્મહત્યા નહીં પણ મર્ડર છે.

ને રિહાનને ઉપરથી ફોન અને મેસેજ ભી આવતાં કે ફલકની. ફાઇલ બંધ કરે કેમકે એમાં આગળ વધવા જેવું જ નથી. કોઈ કામ એવું કર્યું હશેને મનમાં. ગલ્ટી ફીલ થઈ તો આ પગલું ભર્યું. તમે શું કામ હેરાન થાઓ છો?પણ,રિહાનને શાંતિ નથી વળતી એ હવે,પોતાના ફ્રેન્ડ ધૈવતને વાત કરે છેને આ કેસ સોલ કરવામાં. એ મદદ કરે તેમ કહે છે.

પછી,ધૈવત પોતાની પાર્ટનર ડોલીને લઈને રિહાન પાસે કેસની. ફાઇલ જોવા આવે છે.ને રિહાન તેને એક-એક પોઇન્ટની. જાણ કરીને કહે છે કે મને લાગે છે કે ફલક કોઈ મેન્ટલ ટોર્ચરને કારણે આમ કરવા ગયો પણ પછી તેણે પોતાના મનને વાળ્યું કેમકે,તેના લેટરમાં. લખાણ અધૂરું છે.ને કાગળ ટેબલ પર જ મળ્યો. તેણે દરવાજો ખોલ્યો કેમકે દરવાજાના હેન્ડલ પર તેના ફિંગર પ્રિન્ટ છે પણ પછી કોઈ સાથે હાથા-પાઈ થઈને સામે વાળા એ તેને તકિયાથી મોં દબાવીને મારીનાંખ્યો કેમકે,તકિયાના કવર પર કોઈ અન્યના ફિંગર પ્રિન્ટ દેખાય છે.ને મારે તારી સહાય એટલે લેવી છે કે મારા ઉપરના લોકો ભી આ ફાઇલ બંધ કરવાનો આગ્રહ કરે છે.

ધૈવત અને ડોલી ભી પૂરી ફાઇલ જોઈને રિહાનની. વાતમાં. પોઇન્ટ તો છે તેમ સહમત થાય છે પણ હવે તેઓ ફલકના ઘરે જાય છે અને ફલકના રૂટિન પ્રમાણે તેઓ ઘરની. વસ્તુઓ પર નજર કરે છે. ત્યારે તેમને લાઈટ થાય છે કે જ્યારે જિનલ તેને મળવા આવતી ત્યારે તેનું ડોર લગભગ ખુલ્લું જ રહેતું પણ આ દિવસે તેણે બંધ રાખ્યું !ને ઘરમાં. એક ગુલદસ્તો ભી પડ્યો હતો બેડની. ચે તો ધૈવત અને ડોલી બંન્ને હોસ્પિટલમાં. ગયેલી જિનલને મળવા જાય છે.

જિનલ જરાં સ્વસ્થ લાગતી હતી.ને ધૈવતને ડોલીને જોઈ તેણે નમસ્તે કર્યા. એ બંન્ને એ પોતાનો પરિચય આપ્યો અને ફલક વિશેની. માહિતી મેળવવા સવાલ કર્યા. બીજા બધાં તો કોમન હતાં પણ જ્યારે પૂછ્યું કે છેલ્લે તમારી સાથે ફલકની. વાત ક્યારે થઈને ત્યારે તેના અવાજમાં. કોઈ ડર . . . .  આટલું સાંભળ્યું ત્યાં જ જિનલ બોલી સર, હા મને તેની જ બીક છે એ મને ભી નહિ છોડે તમે પણ આગળ ન વધો.ને ધૈવતને એક રસ્તો મળી ગયો. ધૈવતે જિનલને દિલાસો આપતાં કહ્યું તમે જરાં ભી ફિકરના કરો તમારુંનામ કોઈને ખબર નહિ પડેને આ વાત આપણી વચ્ચે જ રહેશે. ત્યારે જિનલ કહે છે. સર, આ હાદસાના આગલા દિવસે જ જ્યારે ફલક મારી સાથે વોકિંગમાં. હતો ત્યારે અમુક ગુંડા ત્યાંથી પાછા ફરતી વખતે અમારી પાછળ આવ્યા. ફ્લકે તેમનો સામનો ભી કર્યોને તેમણે ધમકી આપી હતી કે અમારી સામે જો કોઈ થાય તો આ જહાંમાં. તે નથી રહેતો.ને સર એટલે જ બીજા દિવસે હું વોકિંગ પછી તરત ફલકને દિલાસો દેવા જતી’તી ત્યાં જ આ જોયું ! સર, હું જ્યારે તેના ઘરે એન્ટર થઈ તો અંદરના રૂમમાં. બારી પાસે મને કંઈક અવાજ આવ્યો પણ,આ આઘાત એવો હતો કે હું બેહોશ થઈ ગઈ.

જિનલની. બધી જ વાત સાંભળીને ધૈવતનો શક હવે યકિનમાં. બદલાઈ રહ્યો હતો પણ હજુ છેલ્લે તેણે તેમના મુખ્ય ગુંડાનો પરિચય બોલવા કહ્યુંને એક પેઈન્ટર બોલાવ્યો.ને જિનલ વર્ણન કરતી ગઈ તે તે પેઇન્ટિંગ કરતો ગયો. આખરે એ શખ્સ સામે આવી જ ગયો જેના પર ધૈવતને શક હતો.ને તે હતો હાતિમ એક ખુંખાર ક્રિમિનલ કે જે શહેરના જે એરિયામાં. જતો ત્યાંના નિર્દોષ લોકોને ધમકી આપીને લૂંટતો હતો પણ સાથે સાથે ગેર કાનૂની કામ પણ કરાવતો હતો. લોકોની. કમજોરી પકડી લઈને તેનો પોતાના કામ માટે ઉપયોગ કરતો. ધૈવત અને ડોલી જિનલને thank you કહીને હાતિમને પકડવા જાય છે. તેની સામે ઘણાં પોલિટિશિયન્સ ભી આવ્યાં પણ સબૂત આપીને ધૈવતે ફલક તથા જિનલને ન્યાય અપાવ્યો. ફલકનામાં. -બાપુ તો ધૈવતને પ્રણામ કરવા લાગ્યાં કે મારાં દિકરાને ન્યાય આપી આપે ખૂબ મોટું પુણ્ય લીધું છે. અમારી પાસે અત્યારે તમને આપવા માટે કંઈ જ નથી કહો તો જે ખેડીએ છીએ તે થોડી જમીન આપી દઈએ. ત્યારે ધૈવત કહે છેના બાપુ આપ જો મને પોતાનો ફલક જેવો સમજતાં હો તો લો,આ થોડાં પૈસા રાખોને હવે સ્વસ્થ રહેજો જરૂર પડે તો મને ફોન કરજો એમ કહી પોતાનો નંબર ભી આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime