Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Inspirational Others

4  

Deepak Solanki

Inspirational Others

ભાષા બોલે એ ગુજરાતી

ભાષા બોલે એ ગુજરાતી

1 min
13.7K

બીજાનું દુઃખ જોવે ને જીવ બળે એ ગુજરાતી

બીજા માટે પોતે જીવ દઈ દે એ ગુજરાતી

ના આશા છે ના નિરાશા બસ આનંદ કરે સૌ

પોતાની દુનિયા અલગ બનાવે છે એ ગુજરાતી

હોય ભલે દુઃખી દુઃખી પણ વટ એનો જુદો છે

પાદર જઇ ખબર બબર સૌની પૂછે એ ગુજરાતી

પથ્થરમાં ઈશ્વર દેખી શ્રદ્ધા રે'ડે અપરંપાર

થાય કઈ તો દોરા-ધાગા બાંધે એ ગુજરાતી

ક્યાંક વસે અંબાણી તો ક્યાંક ગરીબોનું છે શ્હેર

ના હો પૈસા પણ વટ જુદો રાખે એ ગુજરાતી

જુદી જુદી હો જાતિ છતાં સંપ અનેરો છે

જે અંધારી રાતે મદદે ધોડે એ ગુજરાતી

છે જૂનાગઢ જેવો ગઢ ને અલગ અલગ છે નગરો

પ્રાંતે પ્રાંતે જુદી ભાષા બોલે એ ગુજરાતી

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational