અભ્યસ્યો,
અભ્યસ્યો,
હઠ કરી નૈં ઓળખ્યા હરિ,
કાચો જીવ જાશે નિસરી;
જેમ નિંભાડે ભાજન કાચું રયું,
ન સયું કામ માટિથું ગયું;
છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો,
તો ડાહ્યા થતાં ઠેકાણે થશો.
હઠ કરી નૈં ઓળખ્યા હરિ,
કાચો જીવ જાશે નિસરી;
જેમ નિંભાડે ભાજન કાચું રયું,
ન સયું કામ માટિથું ગયું;
છતી બુદ્ધિયે હરિ નૈં અભ્યસ્યો,
તો ડાહ્યા થતાં ઠેકાણે થશો.