Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Others

4  

Harshida Dipak

Inspirational Others

દરિયામાં તોફાન

દરિયામાં તોફાન

1 min
14.3K


હવાના હલેસે જીવન નાવ રાખું,

સવારી સૂરજની ને અજવાળું આખું !


ગૂંથી ભીતરે ઝંખનાઓની ચાદર,

નયનમાં છતાં કેમ દેખાય ઝાંખું ?


સમયનાં બધાં પંખીઓ સાદ કરતાં,

મને જે મળે છે એ ટહુકાઓ ચાખું !


વળતો પવન છે ને વળતી દિશાઓ,

ચલો આજ દરિયામાં તોફાન નાખું !


ફૂલોના બગીચે બસ તારી જ વાતો,

ઉડાઉડ કરતી ઊગે શબ્દ - પાંખું !


વહીને હું આવી છું નિર્મળ કિનારે,

ભરીને ભીતરમાં હરિ દ્વાર વાખું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational