Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

માનવીને શોધ

માનવીને શોધ

1 min
567


તું તન નહિ મન શો

   ખુશી માટે એક બહાનું શોધ

તું પ્રીત નહિ રીત શો

   બે મન વચ્ચેનો એક માર્ગ શોધ

તું શ્વાસ નહિ આશ શોધ

   મળવાં માટેનો વિશ્વાસ શો

તું પ્રકાશ નહિ સવાર શોધ

   બે સંબંધ વચ્ચેની વાત શો


તું શબ્દ નહિ સંબંધ શોધ

   બે વ્યક્તિ વચ્ચેનો તફાવત શોધ

તું મારું અને તું અમારું શોધ

   આંખોમાં લાગણીનો પડઘો શોધ


તું જીવ ને નહિ જીવનને શોધ

     મનની આશ માં માનવીને શોધ

તું તન નહિ મન શો

    ખુશી માટે એક બહાનું શોધ


Rate this content
Log in