Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Inspirational

4  

Mrudul Shukla

Inspirational

અંબે માત તમે આવોને

અંબે માત તમે આવોને

1 min
497


અંબે માત તમે આવોને                    

મારા મનડામાં આવી બીરાજો,            

ઓ અંબે માત તમે આવોને,                   

હે મારા મનડામાં દર્શનની આશ રે,    

ઓ અંબે માત તમે આવોને…...હે મારા

   

મારા અંતરના ઓરડે તમારું સ્થાન રે,       

એમાં આવી કરો સદાય વાસ રે,            

ઓ અંબે માત તમે આવો ને…...હે મારા    


મારું ચિત ચંદન હું ચઢાવું રે,              

એમા આપો શાંતિની સુવાસ રે.             

ઓ અંબે માત તમે આવોને…...હે મારા    


મારા મુખે જે નીકળે વાણી,            

એમા હોય સદા તમારુંં નામ રે,                  

ઓ અંબે માત તમે આવોને…...હે મારા    


હું તો પોઢી ને કરું પ્રણામ રે,                 

કૃપા તમારી વરસાવો રે                    

મૃદુલ મન રટે નામ તમારું                    

ઓ અંબે માત તમે આવોને…...હે મારા   


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational