STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

ધન્ય ભૂમિ

ધન્ય ભૂમિ

1 min
563

ધન્ય ભૂમિ છે મારું ગૌરવવંતુ ગુજરાત

ધન્ય છે ગિરનાર મારું ગૌરવવંતુ ગુજરાત


ધન્ય છે મારા ગાંધીજીનું મારુ સત્યવાદી છે ગુજરાત

ધન્ય છે મારા સરદાર પટેલનું પ્રેરણાદાયી છે ગુજરાત


ધન્ય છે નરસિંહ મહેતાનું મારું કલાકારી છે ગુજરાત

ધન્ય છે કલાપીનું મારું કૃતિકારી છે ગુજરાત


ધન્ય છે નર્મદા મૈયાનું મારું નિર્મળ છે ગુજરાત..

ધન્ય છે અમદાવાદ ને મારા ઓળખાણ ના. ગુજરાત ને


ધન્ય છે ગુજરાતની ધરા ને ધન્ય છે ગરવી ગુજરાત

ધન્ય ભૂમિ છે મારું ગૌરવવંતુ ગુજરાત


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational