સુંદર સુંદર
સુંદર સુંદર
સુંદર સુંદર માતા સુંદર
મમતાની મૂર્તિ માતા સુંદર
સુંદર સુંદર પિતા સુંદર
પ્રેમનો સાગર પિતા સુંદર
સુંદર સુંદર ભાઈ સુંદર
ભાવનો ભાઈબંધ ભાઈ સુંદર
સુંદર સુંદર બહેન સુંદર
બળવાન બનાવતી બહેન સુંદર
સુંદર સુંદર પરિવાર સુંદર
પ્રગતિ શીખવતો પરિવાર સુંદર
સુંદર સુંદર વડીલો સુંદર
વિચારો આપતાં વડીલો સુંદર
સુંદર સુંદર સંબંધો સુંદર
જીવનને શિખવતા સંબંધો સુંદર
સુંદર સુંદર માતા સુંદર
મમતાની મૂર્તિ માતા સુંદર
