STORYMIRROR

Aarti Mendpara

Inspirational Others

4  

Aarti Mendpara

Inspirational Others

પારકા

પારકા

1 min
536

પારકાને ક્યાં શોધવા અહીં,  

પોતાના જ ખોવાઈ ગયા છે,


રેતી જેવા હતા સપનાં મારા,

મોજાથી ધોવાઈ ગયાં,


વીતેલી વાતોને યાદ કરી તો,

આંસુ છલકાઈ ગયાં...


સંબંધો ઘણા મળ્યા મને પણ,

અમુક દિલમાં સચવાઈ ગયા...


યાદોની તિજોરી ખોલી જયારે,

આ હોઠો મલકાઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational