Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Classics

1  

Meena Mangarolia

Classics

મહિલા

મહિલા

1 min
356




સતયુગની સીતા શકિતશાળી

પણ અંતે એક અબળા મહિલા

જેનુ હરણ કરી ગયો લંકાધિપતિ રાવણ...


ચિર હરાણા એ દ્રૌપદીના જે પાંચ પાંડવોની નારી..અંતે એક અબળા મહિલા.... જેના ચિર પૂર્યા કૃષ્ણએ


ખુબ લડી ઝાંસીની રાણી અંતે એક અબળા મહિલા હતી. અંતે સમરાંગણમાં સમાણી...


લોક લાડીલા ઈન્દીરા ગાંધી જે દેશના વડાપ્રધાન. પણ અંતે એક અબળા મહિલા

જે ગદ્દારોની ગોળીથી મરાયા...




Rate this content
Log in

Similar gujarati poem from Classics