STORYMIRROR

Umesh Tamse

Inspirational Classics

4  

Umesh Tamse

Inspirational Classics

જોડી દે તું...

જોડી દે તું...

1 min
26.2K


તારું મારું છોડી દે તું,

ભીતર સૌને જોડી દે તું.

ના થાશે કોઈ કોઈનું,

સંબંધ તારા તોડી દે તું.

જૂઠા સગપણ છે લોકોના,

જાણીને તરછોડી દે તું.

તારી અંદર રે છે એ તો,

ભીતરને ઢંઢોળી દે તું.

સૌની સાથે પ્રેમે રે જે,

ફુગ્ગો 'હું'નો ફોડી દે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational