STORYMIRROR

Vipul Borisa

Drama

2  

Vipul Borisa

Drama

માત્ર તું

માત્ર તું

1 min
447

હું સમુદ્ર તો તુ ભીની રેત છે, બસ બીજું કશું જ નથી.

તારું સ્મિત જ મારાં માટે વિશેષ છે, બસ બીજું કશું જ નથી.


જીવન ની જેમ માત્ર મૃત્યુ જ એક સત્ય છે, બસ બીજું કશું જ નથી.

તુ તુ છે ને હું હું છું, એ તો માત્ર તથ્ય છે, બસ બીજું કશું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama