Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Classics

3  

Chaitanya Joshi

Inspirational Classics

સરદાર તમે...!

સરદાર તમે...!

1 min
13.4K


કરમસદમાં જન્મનાર તમે, લોખંડી પુરુષ સરદાર તમે.

ભારત રત્નને પામનાર તમે, લોખંડી પુરુષ સરદાર તમે.

મા લાડબાઈના કુમાર તમે, પિતા ઝવેરના વિચાર તમ,

બારડોલી વિજય વરનાર તમે, લોખંડી પુરુષ સરદાર તમે.

ગૃહપ્રધાન પદ ધરનાર તમે, રજવાડાં વિલીન કરનાર તમે,

દ્રઢ મનોબળના નિર્ધાર તમે, લોખંડી પુરુષ સરદાર તમે.

બન્યા ગુલામીને પડકાર તમે, ખુમારી વર્તને ભારોભાર તમે,

સ્વતંત્રતા કેરા શણગાર તમે, લોખંડી પુરુષ સરદાર તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational