બાજરાની ડુંડી
બાજરાની ડુંડી
બાજરાની ડુંડી
લીલ્લુંછમ ફેલાયેલું
ઘાસ, શરદ-પ્હો એ
ન્હાઈ ઉભી, બે-પાંદડે
મઢેલી, એકવડી
બાજરા-ડુંડી. એકલી.
પ્રેરે, એકલો ચાલ રે.!
બાજરાની ડુંડી
લીલ્લુંછમ ફેલાયેલું
ઘાસ, શરદ-પ્હો એ
ન્હાઈ ઉભી, બે-પાંદડે
મઢેલી, એકવડી
બાજરા-ડુંડી. એકલી.
પ્રેરે, એકલો ચાલ રે.!