Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Henia

Thriller

5.0  

Kajal Henia

Thriller

ઠુંઠવાયેલી લાગણી

ઠુંઠવાયેલી લાગણી

1 min
186


સ્વાર્થી આ દુનિયામાં કોઇ નથી આપણું,

ભેગાં કરી પાના-પૂંઠા ને સુકાયેલી લાગણીનું કરીએ તાપણું,


અહીં ઠોકર ખાધા પછી ક્યાં ફરિયાદ કોઈ સાંભળે,

ખરા ખોટાં છે માપ સહુના, છંદ ક્યાંથી લાવું માપનું,


ઘડા હવે છલકાતા નથી પાપનો ભાર વધ્યા પછી પણ,

બસ, જો આત્મા સાખ પૂરે તો,

સુખ મળી જશે ભાગનું,


ઠુંઠવાયેલી ને રિસાયેલી લાગણી નીરખે છે વાટ,

કદી ભાસતો કકળાટ, શા કાજે આજ મીઠું લાગે બોલવું કાગનું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller