Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Inspirational

4.2  

Rajeshri Patel

Inspirational

લોકડાઉન

લોકડાઉન

1 min
11.7K


આવ્યો કોરોના ચીનથી,

કર્યું મોદીએ લોકડાઉન;

આખું ભારત પુરાયુ પોતાના જ ઘરમાં.


કંટાળી જો ખુદના જ ઘરમાં,

તો ઘર શા કામનું ?

મીટીંગ જ ગોઠવી,

એકવીસ દિવસની આ ફેમેલી સાથે.


કરતા સાથે મળી ઘરકામ,

ને મળી સહુ બનાવતા ભોજન;

ન જમવું બહારનું,

કે ન બહાર નીકળવું.


ખાવુ - પીવું ને વાંચન,

લેખનની ખૂબ કરી મજા;

રમતા લુડો, ચેસ ને મૂવી, 

ગેમ મોબાઇલમાં.


ન સુવાનું ટેન્શન,

ન ઉઠવાનું ટેન્શન;

ન રેડી થવાનું ટેન્શન,

ન કમાવાનું ટેન્શન.


ઘરમાંજ રહેવાથી થતી,

મદદ સરકારને;

ન કદી આવું સાંભળ્યું,

કે ન સાંભળશુ.


ન બન્યું ભૂતકાળમાં,

કે નહી બને ભવિષ્યમાં;

બન્યા આ દિવસો,

યાદગાર વર્તમાનના.


ભરપૂર ઉઠાવી,

મજા આ રજાઓની;

કાશ ! ડૉક્ટર, નર્સ, પોલિસ,

કે સફાઈદારને પણ રજા હોત !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational