Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Classics Drama

3  

Rajesh Hingu

Classics Drama

દીકુડી

દીકુડી

1 min
7.3K

આજ મારે આંગણે કંકુ ખર્યાં;

માત લક્ષ્મી પુત્રી રૂપે અવતર્યાં,

એટલે જીવન થયાં હર્યાંભર્યાં,

ઓ દીકુડી! તેં જ અમને ઉછર્યાં,

આજ ભીંતે કંકુનાં થાપા થયાં,

તેં પતિગૃહે જવાને ડગ ભર્યાં,

આંખ તો કોરી હતી આ બાપની,

કાળજેથી આંસુડાં ટપ ટપ સર્યાં,

કંકુ પગલાં સાસરે તારા થયાં,

એ ક્ષણેથી એમનાંયે કુળ તર્યાં.

Rate this content
Log in

Similar gujarati poem from Classics