પૃથ્વી
પૃથ્વી
પડે નહીં જે પૃથ્વી સુવે,
કને નહીં તે કો શું ખુવે;
ટાઢું ઉનું નોહે આકાશ,
પાણીમાં નોહે માંખણ છાસ;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,
જ્યાં નૈં સ્વામી સેવક સખા.
પડે નહીં જે પૃથ્વી સુવે,
કને નહીં તે કો શું ખુવે;
ટાઢું ઉનું નોહે આકાશ,
પાણીમાં નોહે માંખણ છાસ;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,
જ્યાં નૈં સ્વામી સેવક સખા.