STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

નવરાત્રી આવી

નવરાત્રી આવી

1 min
310

આવી આવી રે નવરાત્રી

મા અંબેની કરીએ આરતી,


પીળા વસ્ત્ર પહેરી પધાર્યા માવડી

આપે જ્ઞાનનો ભંડાર મારી માવડી,


શિક્ષણ થકી ભવિષ્ય ઉજળું

જીવનમાં મળે જેને સઘળું,


પીળા વસ્ત્ર પહેરી માને પૂજીએ

જ્ઞાન અને શિક્ષણ વધારીએ,


નવરાત્રીના કરીએ ગરબા માના

રંગબેરંગી વસ્ત્રો થકી કરીએ અર્ચના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational