Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મૌન

મૌન

1 min
13.5K


ક્યારેક અર્ધસંમતિ પણ ગણાય છે મૌન.

ક્યાં કોઈથી કદીએ સમજાય છે મૌન.


વૈખરી વાણીથી દૂર રહી જાય છે મૌન,

અજ્ઞાન આપણું છૂપાવી જાય છે મૌન.


અસત્યના આશ્રયથી બચી જાય છે મૌન,

ઝઘડા વિવાદ થતા અટકી જાય છે મૌન.


ક્વચિત ગેરસમજનો ભોગ બને છે મૌન,

'સબસે બડી ચૂપ' સૂત્ર અનુસરાય છે મૌન.


ક્યારેક કોઈકને અકળાવી જાય છે મૌન,

વાણી કરતાં વધુ તાકાત જણાય છે મૌન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational