STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

આવી આવી નવરાત્રી

આવી આવી નવરાત્રી

1 min
185

આવી આવી નવરાત્રી        

મા તારી નવલી નવરાત્રી

આવી આવી નવરાત્રી...


કુમકુમના સાથિયા પૂરાવ્યા

માડીને મેં તો ફૂલડે વધાવ્યાં

આવી આવી નવરાત્રી...


મેં તો નવ નવ ગરબા મંગાવ્યા

ગરબામાં રૂડા દીપ પ્રગટાવ્યા

આવી આવી નવરાત્રી...


ફૂલડાં કેરા હાર બનાવ્યા

માને ફૂલ હાર પહેરાવ્યા

આવી આવી નવરાત્રી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational