લઘુકાવ્ય- ગજું
લઘુકાવ્ય- ગજું
મેં તારીખિયું
ફંફોસ્યું,
તહેવાર મળ્યા,
ઉત્સવ ન મળ્યા!
તેથી મેં પોતાનૂં
ગજવું ફંફોસ્યું..!
કાશ! મેં
"ગજું"
ફંફોસ્યું હોત..!
મેં તારીખિયું
ફંફોસ્યું,
તહેવાર મળ્યા,
ઉત્સવ ન મળ્યા!
તેથી મેં પોતાનૂં
ગજવું ફંફોસ્યું..!
કાશ! મેં
"ગજું"
ફંફોસ્યું હોત..!