કયાં સુધી???
કયાં સુધી???
સાથ મારો તું આપશે
કયાં સુધી???
અરે.!!
અંત સુધી અનંત સુધી..
પ્રેમ મને તું કરશે
કયાં સુધી???
અરે..!!!
શ્વાસ સુધી પરવાસ સુધી..
હાથ મારો તું પકડશે
કયાં સુધી..???
અરે..!!!
આ ભવથી ભવોભવ સુધી..
આ " કુંજ "રહેશે સદા તારી સાથે
એકલિંગી ભગવાન ના" દીપ "
પ્રગટશે ત્યાં સુધી..!