જીવન-રસ
જીવન-રસ
કેમ કરી ચાલશે રે !
પ્રારંભે જ આશ્રાન્તિ,
ઘણાં ખેલ છે ખેલવાં,
ભરી લે જોશ-કોષ !
નહિ નિર્બળ, જો, તું છે,
જીવનથી પ્રચુર.
કેમ કરી ચાલશે રે !
પ્રારંભે જ આશ્રાન્તિ,
ઘણાં ખેલ છે ખેલવાં,
ભરી લે જોશ-કોષ !
નહિ નિર્બળ, જો, તું છે,
જીવનથી પ્રચુર.