STORYMIRROR

Shanti bamaniya

Romance

3  

Shanti bamaniya

Romance

તું નથી મારી સાથે.

તું નથી મારી સાથે.

1 min
238

તું નથી મારી સાથે તો પણ જોને,

તારી યાદો રાતવાસો કરી ગઈ..


એકાંતે એકલતા છવાઈ તો પણ જોને,

મનમાં તારા નામનો કલશોર કરી ગઈ..


મારા નસીબમાં તું નથી તો પણ જોને,

મિલન માટે હૃદયમાં બેચેની વધારી ગઈ..


હું ચાહવા લાગી તને રાતદિન જોને,

આ દિવસ ઓછા ને રાત વધી ગઈ..


તારી પ્રેમ ભરી વાતો જોને આંખો માટે,

પાંપણો એ મહેફિલ સજાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance