હાઈકુ
હાઈકુ
ગુરુનું જ્ઞાન
અવિરત પ્રવાહ
સાક્ષર -જીવ.
******
પ્રકાશપુંજ
શિક્ષક રે બનતો
વિદ્યાર્થી અર્થે.
******
વિકસે વધુ
પુષ્પનો પમરાટ
શિક્ષકસંગે.
******
જ્ઞાનનો ભાર
હળવો ફૂલ બને
શિક્ષક મિત્ર..
ગુરુનું જ્ઞાન
અવિરત પ્રવાહ
સાક્ષર -જીવ.
******
પ્રકાશપુંજ
શિક્ષક રે બનતો
વિદ્યાર્થી અર્થે.
******
વિકસે વધુ
પુષ્પનો પમરાટ
શિક્ષકસંગે.
******
જ્ઞાનનો ભાર
હળવો ફૂલ બને
શિક્ષક મિત્ર..