Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Drama Fantasy Romance

3  

Harshida Dipak

Drama Fantasy Romance

ગઝલ - ' સત્કારું તને '

ગઝલ - ' સત્કારું તને '

1 min
7.1K




હર મદિરાપાનમાં ધારું તને,

એમ મારામાં જ ઉદ્ધારું તને,


તથ્ય વાતોમાં નથી લંબાવ'માં,

આભરણ છે મૌન કંડારું તને,


સાથ હો તો પાસપાસે હોઈએ,

ભીતરે દઈ નાદ પોકારું તને,


કેડીઓ પર જંગલો ઊગી ગયાં,

પાથરી ફૂલો ને સત્કારું તને,


હા! હવે તો આવ દર્શન દે મને,

શ્વાસમધ્યે ચાલ શણગારું તને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama