સુઝ
સુઝ
સુધ માંહી સાધન તે કશું,
તેજમાં રૂપ કાંઈ વાસો વસ્યું;
જેમ મીનને તરવું તે સહેજ,
પંખી જેમ આકશે રહે જ;
તેમ જ્ઞતાને સાદન તે સુઝ,
એમ અખાને સાંને કરી બુઝ
સુધ માંહી સાધન તે કશું,
તેજમાં રૂપ કાંઈ વાસો વસ્યું;
જેમ મીનને તરવું તે સહેજ,
પંખી જેમ આકશે રહે જ;
તેમ જ્ઞતાને સાદન તે સુઝ,
એમ અખાને સાંને કરી બુઝ