Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Bhatiya

Romance Comedy

2  

Sandip Bhatiya

Romance Comedy

અદા તમારી

અદા તમારી

1 min
7.2K


હવા થૈ જવાની છટા પણ તમારી,

ન છાયા રહે ના ઘટા પણ તમારી

 

બને હવે આસું ભલે રેત જેવા,

હતી યાદ આવી, કથા પણ તમારી

 

મને રોગ છે ને દવા તો તમે છો,

ખુદા છો તમે; ને દુવા પણ તમારી.

 

ન સામે મને તો, મળો એ છતાં પણ,

હૃદયમાં વહે છે હવા પણ તમારી.

 

જમાનો કહે ચાંદ છે તું ગગનનો,

અહીં તો જગતમાં પ્રભા પણ તમારી.

 

સમય ને તમે તો હવે બાંધતા ના!

મિલન કાજ લેવી રજા પણ તમારી.

 

તમે તો કરી બેવફાઇ હસતા'તા!

ન પામો કશું એ દશા પણ તમારી.

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance