STORYMIRROR

Vipul Borisa

Romance

4  

Vipul Borisa

Romance

શબ્દ

શબ્દ

1 min
367

પહેલાં પચ્ચીસ હતા,અને હવે પચાસ છે,

તારી યાદમાં લખેલ દરેક શબ્દ ખાસ છે,


લઈ કાગળ, કલમ લખવાં બેસુ જયારે,

લાગે જાણે તું અહી મારી આસ-પાસ છે,


ભલે, તું ના ક્હે પણ ખબર પડે છે મને,

હસે તો છે તું, પણ તું ખરેખર ઉદાસ છે,


દરિયો નદી કરતાં વધારે સમાવી લે છે,

એટલે તો પાણીમાં એના ખારાશ છે,


વર્ષો પછી મળો, તો આંખોથી ઓળખજો,

હવે એમાં રહેવાની આટલી જ ભીનાશ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Romance