STORYMIRROR

Kuntal Shah

Romance

4  

Kuntal Shah

Romance

એક વાત

એક વાત

1 min
428

એક વાત કહું ?

તારા મિલન કરતાંય તારો ઈંતઝાર 

મને વધુ વ્હાલો લાગે છે

કારણ...

મિલન છે તારું મહોતાજ, ઈંતઝાર મારા હાથમાં,

મિલન તો ઘડી બે ઘડી, ઈંતઝાર કાયમ સાથમાં!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance