Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sandip Bhatiya

Romance

2  

Sandip Bhatiya

Romance

આ ગઝલ છે

આ ગઝલ છે

1 min
6.7K


રાત આખી આ ગઝલછે,

વાત મારી આ ગઝલ છે.

 

છો હવે તું તો ન સાથે,

સાથ તારી આ ગઝલ છે.

 

જીતતો હું આવતો પણ,

હાર વાળી આ ગઝલ છે.

 

ગોળ ફરતો હું જહાને,

સાથ આખી આ ગઝલ છે.

 

સંગ છે 'સંદીપ' રાધા,

પ્રીત વાણી આ ગઝલ છે.

 

 

 


Rate this content
Log in