Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મિત્રતા

મિત્રતા

1 min
13.3K


સુખદુઃખમાં સાથ નિભાવે,

એ મિત્રતાને વંદન.

મિત્ર દુ:ખે આંખ ઊભરાવે, 

એ મિત્રતાને વંદન.

રક્ત સંબંધથીયે ચડિયાતો, 

જન્મોજન્મનો નાતો.

કહી શકાય મૈત્રી તણા દાવે,

એ મિત્રતાને વંદન.

ના કેવળ આશ્વાસન આપે,

સંકટ ટાળીને જંપે.

મુસીબત પોતાની ગણાવે,

એ મિત્રતાને વંદન.

સગા ભાઈને જે ભૂલાવે, 

સંબંધ એવો ટકાવે.

જેને મિત્રવિણ ના ફાવે,

એ મિત્રતાને વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational