Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

જીવવું જીવન....

જીવવું જીવન....

1 min
12.1K


આપી દે તારો હાથ મારા હાથમાં,

જીવવું જીવન આપણે તો સાથમાં.

કાંટાળી પાથરીને બેઠી છે આ કેડી, 

લઈને ચાલવું છે આપણે એને તેડી. 

નથી કોઈ નાવિક બેઠો છે નાવમાં, 

જીવવું જીવન આપણે તો સાથમાં. 

માયાની નગરી ને કાંટાળી છે શાખ, 

ઉઘાડી રાખશું આ ભીતરની આંખ. 

સફર જગની ખેડીશું પ્રભુની યાદમાં, 

જીવવું જીવન આપણે તો સાથમાં. 


Rate this content
Log in