Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Hemisha Shah

Drama

5.0  

Hemisha Shah

Drama

વતન

વતન

1 min
431


વર્ષો પછી આજે ગામ જવાનો મોકો મળ્યો. જેલની ઉમરકેદની સજા કાપ્યા પછી સારા ચાલચલનથી મને સજા ઓછી થઇ હતી. જેલની એ ગોંધાયેલી ચાર દીવાર કરતા હું આજે મારા ગામના ખુલા આકાશ નીચે હતો. બસ આજે જીવી લેવું હતું. ગામ ની ઠંડી હવા ને આ લહેરાતા ખેતરોએ મન પ્રસ્સન કરી દીધું. આ મીઠી માટી ની સુગંધ શ્વાસ માં ભરતા જ પોતીકાપણાનો અહેસાસ આવ્યો. આ વડલો ને પીપળો પણ જાણે નવો લાગ્યો. ને અફસોસ પોતાના જીવનનો.... આંસુએ સાર્યો. ત્યાં જ એક બાળકે આવી ને પૂછ્યું "કાકા. .આ ગામના જ છો ?"

બસ આંસુ લૂછી કહી દીધું કે "આજ મારુ વતન."


Rate this content
Log in

More gujarati story from Hemisha Shah

Similar gujarati story from Drama