લગ્ન
લગ્ન


સપ્તપદીની તૈયારી ..ને રોમા અસંજસમાં કમને ખિન્નતા સાથે માંડવે બેઠી હતી.
પંડિતે મંત્રોચાર શરુ કર્યા. ને ફેરા શરુ થયા."લગ્ન એટલે સાત જન્મનો સાથ.. હંમેશા પતિનો સાથ આપવો"
એક છુપા આંસુ સાથે તેની નજર જાનૈયાઓ પર પડી ને ત્યાંથી એક સ્મિત જોઈ.. હિમ્મતથી મુખ પર સ્મિત સાથે ચોથો ફેરો પૂરો કર્યો.