Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Hemisha Shah

Tragedy

2  

Hemisha Shah

Tragedy

વરસાદ

વરસાદ

1 min
347


ઓચિંતો એક અવાજ વાદળ ગગડ્યાનો, સાથે જ ભળ્યો અવાજ એક મોરના ટહુક્યાનો.


 બારીમાંથી આવતી હવાની ઠંડી લહેરખી મન પ્રફ્ફુલિત કરી ગઈ બસ ત્યાં જ....જોઈ ના..શકવાનો એક આક્રોશ મનમાં ઠલવાયો. લાકડીના ટેકે ટેકે એ કુદરત સામે રોષ વ્યક્ત કરવા દરવાજે આવ્યો ત્યાં જ વરસાદની વાછટમાં અશ્રુ ભર્યો રોષ સાંગોપાંગ પલળી ગયો.


Rate this content
Log in