વૃદ્ધાશ્રમની સજા
વૃદ્ધાશ્રમની સજા
આજે વૃદ્ધાશ્રમમાં મા સાથે છેલ્લીવાર મળી વાતો કરી દીકરો સંજય જાય છે. મા દીકરાને સાદ કરી પાછો બોલાવે છે. બેટા મારાં ખાતર વહુને એક પણ કડવા વેણ કાઢતો નહિ. મન હળવું રાખજે. બોજ રાખતો નહિ. મારા કર્મોની સજા હું ભોગવું છું. તને મેળવવા ત્રણ દીકરીને પેટમાં જ.
