STORYMIRROR

GIRISH GEDIYA

Romance Tragedy Others

2  

GIRISH GEDIYA

Romance Tragedy Others

તિરાડ

તિરાડ

2 mins
82

એકવાર સોશિયલ મીડિયા પર વાત થઈ, પછી તો રોજ વાતો થઈ અને આમને આમ જલ્પા અને રાજને પ્રેમ થઈ ગયો.

પછી શરૂઆત થઈ મળવાની પહેલીવાર મળ્યા ને જાણે જન્મોથી જાણતા હોય એવું આભાસ થતું હતું. પહેલી મુલાકાત તો થોડી શરમાળ પણ રહી બને ફરી એ જાદુઈ શબ્દો બોલી પડ્યા આઈ લવ યુ થોડીવાર ગાર્ડનમાં બેસીને છુટા પડ્યા,

પાછું ઘેર પહોંચતા વાતો ઓનલાઈન ચાલુ. કલાકો સુધી.

પણ એક દિવસ મેસેજ કરવામાં જલ્પા ને વાર થઈ કોઈક કારણસર અને રાજ કલાકો રાહ જોઈ અને જેવી જલ્પા ઓનલાઈન થઈ રાજ ગુસ્સામાં મન ફાવે એમ જલ્પા ને બોલી નાખ્યું.

જલ્પા એ ઘણું સમજાવ્યો ઘેર મેહમાન હતા અને મમ્મી ને પણ સારું હતું નહિ માટે એ બધું જોવું પડે મારે, અને તારે મારી મુશ્કેલીઓ સમજવી પડે રાજ.

પણ રાજ ગુસ્સામાં હોય કઈ સમજ્યો એ દિવસે

જલ્પા એ ઘણા મેસેજ કરી એની ભૂલ નહોતી છતાંય માફી માંગી પણ રાજ નો રીપ્લાય નહિ.

બીજા દિવસે રાજ સોરી બોલ્યો મારી ભૂલ હતી.

પાછા બન્ને વાતો કરતા થઈ ગયા

એક દિવસ કામ માટે જલ્પા શહેર બા'ર ગઈ અને આ રાજ ને વાત કહેવાની રહી ગઈ,

બસમાં બેસીને જલ્પા એ મેસેજ કર્યો હું કામ માટે બહારગામ જવું અને બસ છું, તું ચિંતા કરતો નહિ

એ બાદ જલ્પા નો ફોન બંધ.

રાજ આ મેસેજ વાંચી જલ્પા ને મેસેજ ફોન કરે છે પણ રિપ્લાય નહિ ફોન બંધ.

જલ્પા એનાં કામના સ્થળે પોહંચી ફોન ચાલુ કરે છે તો 100મેસેજ રાજ નાં અને ઘણા કૉલ પણ

જલ્પા તરત ફોન કરે છે રાજ મે મેસેજ કર્યો તને અને મોબાઈલ ની બેટરી ઓછી હતી માટે મેં ફોન બંધ રાખ્યો હતી પણ રાજ કોઈ વાત માને નહિ અને કહેવા લાગ્યો હમણાંથી તું મારાથી વાતો છુપાવે છે, મને સમય આપતી નથી, મને ઈગ્નોર કરે છે એક વાત જલ્પાની સાચી માને નહિ.

એટલું ઓછું હતું એમાં પાછું કોઈ બીજા મિત્ર ને જલ્પા એ મેસેજ કર્યો બર્થડે વિશ કરવા અને એ રાજ ને ખબર પડી અને જલ્પા પર શક ચાલુ બીજા સાથે વાત કરી શકે છે બસ મારી સાથે નહિ.

અને આમ બન્ને નાં પ્રેમ સબંધમાં તિરાડ પડવા લાગી પહેલા રોજ પ્રેમની મીઠી વાતો થતી હતી એની જગ્યા એ હમ્મ, ઓકે, બાય શોર્ટ વાતો

પ્રેમ તો બન્ને કરતા હતા એકબીજા ને બસ તકલીફ આવી તો વિશ્વાસમાં જે રાજ જલ્પા પર મૂકી નતો સકતો, એ બધી વાત નેગેટિવ લેતો અને જલ્પા સેલ્ફ રિસ્પેક્ટમાં માનતી અને એને પણ હવે આ પ્રેમ બંધન જેવો લાગતો બસ આમજ એ બે પ્રેમી પંખીડા વાવચ્ચે તિરાડ પડી હતી એ હવે એક ગેહરી ખાય બની ગઈ જે ફરી ભેગી થઈ નહિ.

આમ જલ્પા અને રાજ એકબીજાથી અલગ થયા !


Rate this content
Log in

Similar gujarati story from Romance